જ્યારે પ્રક્રિયામાં ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પ્રક્રિયાની એન્થાલ્પી કેવી રીતે અપરિવર્તિત રહે છે તે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે,ત્યારે પ્રક્રિયકની એન્થાલ્પી $H_{R}$ અને નીપજની એન્થાલ્પી $H_{P}$ બદલાતી નથી. પ્રક્રિયાની એન્થાલ્પી એટલે કે એન્થાલ્પીમાં થતો ફેરફાર $\Delta_{r} H$ બદલાતો નથી.
$\Delta_{r} H = H_{P} - H_{R}$
$= \text{નીપજની એન્થાલ્પી} - \text{પ્રક્રિયકની એન્થાલ્પી}$
$= \text{અચળ}$
તેથી,ઉદ્દીપકની હાજરીમાં $\Delta H$ બદલાતું નથી.
ઉદ્દીપકની હાજરીમાં,સ્થિતિ ઊર્જા અવરોધની ઊંચાઈ ઘટે છે,પરંતુ પ્રક્રિયકો અને નીપજોની ઊર્જા સમાન રહે છે. આમ,$\Delta H$ અચળ રહે છે.

Explore More

Similar Questions

નીચેનાને જોડો.
યાદી-$I$ (પ્રક્રિયા)યાદી-$II$ (ઉદ્દીપક)
$A$. $N_{2(g)} + 3H_{2(g)} \longrightarrow 2NH_{3(g)}$$I$. $Ni$
$B$. $2H_{2(g)} + O_{2(g)} \longrightarrow 2H_2O_{(l)}$$II$. $Pt$
$C$. $CO_{(g)} + 3H_{2(g)} \longrightarrow CH_{4(g)} + H_2O_{(g)}$$III$. $ZnO-Cr_2O_3$
$D$. $CO_{(g)} + 2H_{2(g)} \longrightarrow CH_3OH_{(g)}$$IV$. $Fe$

સાચો જવાબ છે:

નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિષમાંગ ઉદ્દીપન (heterogeneous catalysis) નું ઉદાહરણ છે?

એન્ઝાઇમ ઉદ્દીપન (enzyme catalysis) ના લક્ષણો સમજાવો.

Difficult
View Solution

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$A. V_2O_5$ $i. \text{SO}_2 \text{ નું } \text{SO}_3 \text{ માં રૂપાંતર}$
$B. Ni$ $ii. \text{તેલનું હાઇડ્રોજનેશન}$
$C. MnO_2$ $iii. \text{KClO}_3 \text{ માંથી } \text{O}_2 \text{ ની બનાવટ}$
$D. Fe$ $iv. \text{હેબર પદ્ધતિ}$

Difficult
View Solution

વિષમાંગ ઉદ્દીપન (heterogeneous catalysis) ની ક્રિયાવિધિમાં નીચેનામાંથી કયું પ્રથમ સોપાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo