$2$ વાયુઓની ઘનતાનો ગુણોત્તર $1:2$ છે અને તેમના તાપમાનનો ગુણોત્તર $2:1$ છે,તો તેમના સંબંધિત દબાણનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1:1$
  • B
    $1:4$
  • C
    $2:1$
  • D
    $4:1$

Explore More

Similar Questions

હાઇડ્રોજન વાયુ નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ કમ્પાર્ટમેન્ટ $A$ અને કમ્પાર્ટમેન્ટ $B$ માં હાજર છે. જો વાલ્વ ખોલવામાં આવે,તો કમ્પાર્ટમેન્ટમાં અંતિમ દબાણ ............. $atm$ હશે. [દરેક પાત્રનું તાપમાન અચળ રહે છે તેમ ધારો]

Difficult
View Solution

$75\,^o C$ તાપમાને રહેલા નિયોન વાયુના નમૂનાનું કદ $15\%$ જેટલું ઘટાડવામાં આવે,તો તેના દબાણને બમણું કરવા માટે તેને કેટલા $^o C$ તાપમાન સુધી ગરમ કરવું પડે?

હવાનું આણ્વીય દળ $28.84 \, g \, mol^{-1}$ સ્વીકારીને,$27 \, ^\circ C$ તાપમાન અને $1 \, atm$ દબાણે $He$ વાયુથી ભરેલા $10^6 \, L$ કદના બલૂનનો નીતિભાર (payload) ગણો.

Difficult
View Solution

$300 \, K$ તાપમાને $0.09 \, \text{mol}$ $CO_2$ વાયુનું $2.0 \times 10^4 \, Pa$ દબાણે કદ $112.0 \times 10^{-3} \, m^3$ છે. તો $4.0 \times 10^4 \, Pa$ દબાણે તેનું કદ કેટલું થશે?

એક કાચનું પાત્ર જ્યારે ખાલી હોય છે ત્યારે તેનું વજન $50.0 \, g$ છે. જ્યારે તેને $0.98 \, g \cdot mL^{-1}$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે,ત્યારે તેનું વજન $148.0 \, g$ થાય છે. જ્યારે તેને $760 \, mm$ $Hg$ દબાણ અને $300 \, K$ તાપમાને આદર્શ વાયુથી ભરવામાં આવે છે,ત્યારે તેનું વજન $50.5 \, g$ થાય છે. વાયુના અણુભારની ગણતરી $u$ માં કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo