બે વાયુઓની ઘનતાનો ગુણોત્તર $1:2$ છે અને તેમના તાપમાનનો ગુણોત્તર $2:1$ છે,તો તેમના સંબંધિત દબાણનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1:1$
  • B
    $1:2$
  • C
    $2:1$
  • D
    $4:1$

Explore More

Similar Questions

આલેખ $1 \ atm$ દબાણે એક મોલ આદર્શવાયુ માટે કદ $(V)$ અને તાપમાન $(T)$ વચ્ચેના સંબંધને દર્શાવે છે. સાચો આલેખ ઓળખો.

$A$ અને $B$ આદર્શ વાયુઓ છે. $A$ અને $B$ ના આણ્વીય દળનો ગુણોત્તર $1: 4$ છે. $A$ અને $B$ ના સમાન વજન ધરાવતા વાયુ મિશ્રણનું દબાણ $P \text{ atm}$ છે. મિશ્રણમાં $B$ નું આંશિક દબાણ ($\text{atm}$ માં) કેટલું હશે?

વિધાન : ભેજવાળી હવા સૂકી હવા કરતા ભારે હોય છે.
કારણ : સૂકી હવાની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોય છે.

$27^{\circ} C$ તાપમાને $1 \text{ mole}$ વાયુ $A$ અને $1 \text{ mole}$ વાયુ $B$ ને $24.6 \ L$ કદ ધરાવતા શૂન્યાવકાશિત ફ્લાસ્કમાં ભરવામાં આવ્યા. ફ્લાસ્કની અંદર રહેલા ઉદ્દીપકને કારણે $A_{(g)} + B_{(g)} \longrightarrow 2 D_{(g)}$ પ્રક્રિયા થાય છે. જો $D$ ની ગતિઊર્જા $98.03 \ L \ atm$ હોય,તો પ્રક્રિયાના અંતે ઉદ્ભવતું દબાણ ગણો. ($atm$ માં)

સમાન તાપમાન અને દબાણે રહેલા મોનોએટોમિક અને ડાયએટોમિક વાયુઓના સમાન કદને મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $({C_p}/{C_v})$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo