અસંગત દૂર કરો.
$XO$ - પ્રકાર
$XY$ - પ્રકાર
$ZW$ પ્રકાર
$OY $ - પ્રકાર
મનુષ્યમાં લિંગ નિશ્વયન ...... દ્વારા થાય છે.
કયા સજીવમાં માદા સમજન્યુ હોય છે અને નર કરતાં એક રંગસૂત્ર વધુ હોય છે?
$XXY$ જનીન બંધારણ ધરાવતી ડ્રૉસોફીલા માદા માખી હોય છે પરંતુ માણસ આવું જનીન બંધારણ ધરાવતો અસામાન્ય પુરુષ હોય છે. તે દર્શાવે છે કે... .
તિતિધોડામાં કયા પ્રકારનું લિંગી નિશ્ચયન જોવા મળે છે?
નીચેના પૈકી કયું સમયુગ્મીનર ધરાવે છે?