અસંગત વિકલ્પ પસંદ કરો:

  • A
    નોસ્ટોક (Nostoc)
  • B
    મિથેનોજેન્સ (Methanogens)
  • C
    એનાબીના (Anabaena)
  • D
    યુગ્લીના (Euglena)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લક્ષણ $Eukarya$ (સુકોષકેન્દ્રી) ડોમેઈન સાથે સંકળાયેલ નથી?

વિધાન $S$: સખત કોષદિવાલની હાજરી અને જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિઓપ્રોટીન. વિધાન $R$: ઉદાહરણ તરીકે યુગ્લિના,ડાયનોફ્લેજેલેટ્સ,અમીબા અને પૅરામિશિયમ છે.

ઓક્સોસ્પોર (Auxospores) અને હોર્મોસિસ્ટ (Hormocysts) અનુક્રમે કોના દ્વારા નિર્મિત થાય છે?

$R.H. Whittaker$ દ્વારા સૂચિત વર્ગીકરણની પાંચ સૃષ્ટિ પદ્ધતિ શેના પર આધારિત નથી?

નીચેનામાંથી શેમાં કોષદિવાલ સેલ્યુલોઝ અથવા ફંગલ-સેલ્યુલોઝની બનેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo