નીચેનાં શબ્દભેદ સમજાવો :
$1.$ એકઝોન અને ઇન્ટ્રોન્સ
$2.$ કેપિંગ - ટેઇલિંગ
એકઝોન $:$ અભિવ્યક્ત થતાં સાંકેતિક અનુક્રમોને એક્ઝોન કહે છે.
ઇન્ટ્રૉન્સ $:$ બિનસાંકેતિક અનુક્રમોને ઇન્દ્રોન્સ કહે છે.
કેપિંગ $:$ કેપિંગમાં વિલક્ષણ ન્યુક્લિઓટાઇડ (મિથાઇલ ગ્વાનોસિલ ટ્રાયફૉસ્કેટ) $hnRNA$ના $5'$ના છેડા પર જોડાય છે.
ટેઇલિંગ $:$ ટેઇલિંગમાં એડિનાઇલેટેડ સમૂહ $(200-300)$ સ્વતંત્ર રીતે $3'$ના છેડા પર ઉમેરાય છે.
પ્રત્યાંકનની પ્રક્રિયાનું સમાપન કયા સ્થાને થાય છે ?
નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?
પ્રત્યાંકનની ક્રિયામાં Sigma factor એ કઈ પ્રક્રિયા માટે આવશ્યક છે?
$RNA$ પોલિમરેઝ $III$ કયા પ્રકારના $RNA$ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે ?
$DNA$ ના એક શૃંખલાના બેઈઝ ક્રમ $GAT, TAG, CAT, GAC$ છે, તો તેના પૂરક શૃંખલાનો ક્રમ શું હોઈ શકે?