નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ ત્રિગર્ભસ્તરી (Triploblastic)
$(ii)$ દેહકોષ્ઠ (Coelom)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ ત્રિગર્ભસ્તરી: જે પ્રાણીઓમાં વિકાસશીલ ગર્ભમાં બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરની વચ્ચે ત્રીજું ગર્ભસ્તર,મધ્ય ગર્ભસ્તર (mesoderm) આવેલું હોય,તેમને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ કહે છે. ઉદાહરણ તરીકે,પૃથુકૃમિ સમુદાયથી લઈને મેરુદંડી સમુદાય સુધીના તમામ પ્રાણીઓ.
$(ii)$ દેહકોષ્ઠ: મધ્ય ગર્ભસ્તર દ્વારા આવરિત શરીરની ગુહાને દેહકોષ્ઠ કહે છે. જે પ્રાણીઓમાં દેહકોષ્ઠ જોવા મળે છે તેમને દેહકોષ્ઠી પ્રાણીઓ કહે છે (દા.ત.,નૂપુરક,મૃદુકાય,સંધિપાદ,શૂળત્વચી,અર્ધમેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓ).

Explore More

Similar Questions

જો પાચનમાર્ગ માત્ર એક જ છેડે ખુલ્લો હોય,તો તેને ......... કહે છે.

પ્રાણીમાં જોવા મળતી એવી સંમિતિ જેને માત્ર એક જ સમતલ દ્વારા બે સમાન ભાગોમાં વિભાજિત કરી શકાય છે,તેને શું કહેવાય?

પ્રાણીઓના વર્ગીકરણનો આધાર શું છે?

$Volvox$ માં જોવા મળતી સંમિતિ કઈ છે?

પ્રાણીઓના શરીરના આયોજનના સંદર્ભમાં $Asymmetrical$ (અસમમિતિય) શબ્દનો અર્થ શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo