ધાતુના કાર્યવિધેયની વ્યાખ્યા અને એકમ લખો.
નીચેનામાંથી કઈ કેથોડ કિરણની લાક્ષણિકતા નથી?
ડિસ્ચાર્જ ટ્યુબમાં પ્રવાહનું વહન કોના કારણે થાય છે?
ઇલેક્ટ્રોનનો કણ સ્વભાવ અને તરંગસ્વભાવ કઈ ધટનાથી સાબિત થાય.
વિશિષ્ટ વિદ્યુતભાર એટલે શું? તેનું સ્વીકૃત મૂલ્ય જણાવો.
$X-$ કિરણોની શોધ કોણે કરી ?