નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(i)$. ખનિજો (Minerals)
$(ii)$. કાચી ધાતુ (Ores)
$(iii)$. ધાતુ કર્મવિધિ (Metallurgy)
$(iv)$. ગેંગ (Gangue)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$. ખનિજો: પૃથ્વીના પેટાળમાં કુદરતી રીતે મળી આવતા રાસાયણિક પદાર્થો જેમાં ધાતુઓ મુક્ત અથવા સંયુક્ત અવસ્થામાં હોય છે,તેને ખનિજો કહે છે. ખનિજો ખાણકામ દ્વારા મેળવવામાં આવે છે.
$(ii)$. કાચી ધાતુ: જે ખનિજોમાંથી ધાતુનું નિષ્કર્ષણ નફાકારક અને અનુકૂળ રીતે કરી શકાય છે,તેને કાચી ધાતુ (અયસ્ક) કહે છે.
$(iii)$. ધાતુ કર્મવિધિ: કાચી ધાતુમાંથી ધાતુને અલગ કરવા માટે વપરાતી સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તકનીકી પ્રક્રિયાને ધાતુ કર્મવિધિ કહે છે.
$(iv)$. ગેંગ: કાચી ધાતુમાં રહેલી પૃથ્વીની અશુદ્ધિઓ જેવી કે રેતી,પથ્થર અથવા ચૂનાના પથ્થરને ગેંગ કહે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા બંધારણમાં ટીન $(Sn)$ હોતું નથી?

નીચેનામાંથી કયું આયર્ન (લોખંડ) નું ખનિજ નથી?

સિન્નાબાર એ કોની કાચી ધાતુ છે?

એલ્યુમિનિયમની મુખ્ય કાચી ધાતુ કઈ છે?

નીચેનામાંથી મેલેકાઈટ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo