$C-C$ બંધ લંબાઈનો ઉતરતો ક્રમ કયો છે?
$I.$ $C_2H_4$ $II.$ $C_2H_2$
$III.$ $C_6H_6$ $IV.$ $C_2H_6$

  • A
    $IV > III > I > II$
  • B
    $I > II > IV > III$
  • C
    $II > I > IV > III$
  • D
    $IV > I > III > II$

Explore More

Similar Questions

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો:
$(i)$ પરમાણુઓ,અણુઓ અને આયનોને એકસાથે જકડી રાખતા આકર્ષણબળને ......... કહે છે.
$(ii)$ સૌપ્રથમ ............ અને ............ વૈજ્ઞાનિકોએ સંયોજકતા વિશે વિસ્તારથી માહિતી આપી.
$(iii)$ પરમાણુની રચનામાં જ્યારે માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ લે,ત્યારે તેને ............ તરીકે ઓળખવામાં આવે છે.
$(iv)$ પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટેના સંકેતને ........ કહે છે.

$BF_3$ સાથે આઈસોઈલેક્ટ્રોનિક (સમાન ઈલેક્ટ્રોન ધરાવતી) સ્પીસીઝ કઈ હશે?

$Al_2Cl_6$ માં $Al$ ની ઓક્સિડેશન અવસ્થા $(n)$,સવર્ગ આંક $(CN)$ અને $Al$ ની આસપાસ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા $(N)$ અનુક્રમે છે:

આઈસોસ્ટિયર (isostere) એટલે શું?

નીચેનામાંથી કયા અણુઓ અસ્તિત્વ ધરાવતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo