સિસ્ટીક ફાઈબ્રોસીસ, માયોટોનિક ડિસ્ટ્રોફી અને થેલેસેમિઆ
રંગસૂત્રીય અવ્યવસ્થાઓ
દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન અવ્યવસ્થાઓ
મેન્ડેલિયન અવ્યવસ્થાઓ
રંગસૂત્રીય પ્રભાવી અવ્યવસ્થાઓ
કયાં રંગસુત્રની રચનામાં $sry$ જનીન આવેલ છે?
વિષમયુગ્મી ગોળાકાર અને પીળાં બીજ ધરાવતાં વટાણાનાં છોડનું સ્વફલન કરાવી કુલ $800$ બીજ ભેગા કર્યા. આ બીજમાંથી કેટલા પ્રથમ પ્રભાવિત તથા દ્વિતિય પ્રચ્છન્નતા ધરાવતા ટ્રેઈટ છે?
સાચી જોડ પસંદ કરો.
ફેરુલા અસાફોટીડા ...... નો સ્ત્રાવ છે.
નરમાં બાહ્ય કર્ણપલ્લવ પર રૂંવાટીની હાજરી, આ ઘટના કયા નામથી ઓળખાય છે?