$AC$ સર્કિટમાં પ્રવાહ $i = i_1 \sin \omega t + i_2 \cos \omega t$ દ્વારા આપવામાં આવે છે. તેનું $r.m.s.$ મૂલ્ય કેટલું થાય?

  • A
    $\frac{i_1 + i_2}{\sqrt{2}}$
  • B
    $\sqrt{\frac{i_1^2 + i_2^2}{2}}$
  • C
    $\frac{\sqrt{i_1^2 + i_2^2}}{2}$
  • D
    $\sqrt{\frac{i_1 + i_2}{2}}$

Explore More

Similar Questions

આકૃતિમાં સમાન આવૃત્તિ ધરાવતા બે સાઇનસોઇડલ વોલ્ટેજ દર્શાવેલ છે. વોલ્ટેજની આવૃત્તિ અને તેમની વચ્ચેનો કળા સંબંધ શું છે? (આવૃત્તિ $Hz$ માં $\to$ $M$ ની સાપેક્ષે $N$ નો કળા તફાવત રેડિયનમાં)

એક $AC$ સર્કિટમાં પ્રવાહ અને વોલ્ટેજના તત્કાલિન મૂલ્યો $I = 6 \sin(100 \pi t + \frac{\pi}{4})$ અને $V = 5 \sin(100 \pi t - \frac{\pi}{4})$ દ્વારા આપવામાં આવે છે,તો,

$A.C.$ સર્કિટમાં પ્રવાહનું તત્કાલીન મૂલ્ય $I = 3 \sin \left(50 \pi t + \frac{\pi}{4}\right) \text{ A}$ છે. પ્રવાહ પ્રથમ વખત મહત્તમ ક્યારે થશે?

એક અલ્ટરનેટિંગ કરંટનું તત્કાલીન મૂલ્ય $I = 50 \sin(100 \pi t)$ દ્વારા આપવામાં આવે છે. તે કેટલા સમયના અંતરાલ પછી $25 \ A$ નું મૂલ્ય પ્રાપ્ત કરશે? (આપેલ છે: $\sin 30^{\circ} = 0.5$)

જો $I_1, I_2, I_3$ અને $I_4$ એ ચાર કિસ્સાઓ $I, II, III$ અને $IV$ માં દર્શાવ્યા મુજબ સમય સાથે બદલાતા પ્રવાહોના અનુક્રમે $r.m.s.$ મૂલ્યો હોય,તો સાચો સંબંધ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo