એકલ સંવર્ધનમાં ધાન્ય વનસ્પતિનો ઉછેર છે.
પેસ્ટ (ઉધઈ) તરફ ઉચ્ચ વૃત્તિવાળું
ઓછું ઉત્પાદન
અંત:જાતીય હરીફાઈમાંથી મુક્ત
નબળું મૂળતંત્રનું લક્ષણ
કૅલસ અને સસ્પેન્શન સંવર્ધનના પ્રયોજનમાં કોનો સમાવેશ કરાયો નથી?
કોહન અને બોયરે પ્લાઝમીડમાંથી $DNA$ નો ટુકડા લઈ એન્ટીબાયોટીક અવરોધક જનીન અલગીકરણ કર્યો હતો, જે એન્ટિબાયોટીક અવરોધક સાબિત થયો તે વર્ષ.....
કોના ઉત્પાદનમાં $ E. Coli$ વપરાય છે?
બીટી તોક્સિન દ્વારા તમાકુમાં થતાં બુડવોર્મ અને આર્મવોર્મનો ઉપદ્રવ અટકાવી શકાય છે