બેક્ટેરિયલ કોષ આવરણના સ્તરોનો સાચો ક્રમ કયો છે?

  • A
    કોષરસસ્તર - ગ્લાયકોકેલિક્સ - કોષદીવાલ
  • B
    ગ્લાયકોકેલિક્સ - કોષદીવાલ - કોષરસસ્તર
  • C
    ગ્લાયકોકેલિક્સ - કોષરસસ્તર - કોષદીવાલ
  • D
    કોષદીવાલ - ગ્લાયકોકેલિક્સ - કોષરસસ્તર

Explore More

Similar Questions

નીચેની યાદીમાંથી આદિકોષકેન્દ્રી (prokaryotic) કોષોનો સાચો સમૂહ ઓળખો:
$1.$ શાહમૃગનું ઈંડું,$2.$ $PPLO$,$3.$ જલવાહિનીકી (Tracheid),$4.$ નીલ-હરિત લીલ,$5.$ બેક્ટેરિયા,$6.$ પ્રાણી કોષો.

બેક્ટેરિયલ ફ્લેજેલમ (કશા) શેનું બનેલું હોય છે?

નીચેનામાંથી કઈ રચના આદિકોષકેન્દ્રી (prokaryotes) માં જોવા મળે છે?

નીચે આપેલ વિધાન આદિકોષકેન્દ્રી (Prokaryotes) સાથે અસંગત છે:

સૌથી નાનો આદિકોષકેન્દ્રીય કોષ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo