નીચેના સંયોજનો માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા $(E.S.R.)$ પ્રત્યેની સક્રિયતાનો સાચો ક્રમ કયો છે?
$(i)$ ટોલ્યુઈન
(ii) $m$-મિથોક્સિટોલ્યુઈન
(iii) બેન્ઝાલ્ડિહાઈડ
(iv) $p$-નાઈટ્રોબેન્ઝાલ્ડિહાઈડ

  • A
    $i > ii > iii > iv$
  • B
    $ii > i > iii > iv$
  • C
    $i > iv > iii > ii$
  • D
    $iv > ii > iii > i$

Explore More

Similar Questions

$1 \ mole$ હેક્સાડ્યુટેરિયોબેન્ઝીન $(C_6D_6)$ ની નીચેની પ્રક્રિયામાંથી મળતી મુખ્ય નીપજ(ઓ) કઈ છે?

$AlCl_3$ ની હાજરીમાં બેન્ઝીન અને $1$-ક્લોરોપ્રોપેન વચ્ચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ ઓળખો.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

નીચે દર્શાવેલ પ્રક્રિયાને ધ્યાનમાં લેતા,મુખ્ય નીપજ ઓળખો:

(કોઈ રિંગ વિસ્થાપન નથી) નીપજ $(A)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo