આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $Te^{2-} > Br^{-} > K^{+} > Cl^{-}$
  • B
    $Te^{2-} > Br^{-} > Cl^{-} > K^{+}$
  • C
    $Br^{-} > Te^{2-} > Cl^{-} > K^{+}$
  • D
    $K^{+} > Te^{2-} > Br^{-} > Cl^{-}$

Explore More

Similar Questions

આઈસોઈલેક્ટ્રોનિક શ્રેણી $K^{+}$,$Ca^{2+}$,$Cl^{-}$,અને $S^{2-}$ ના કદનો ઘટતો ક્રમ કયો છે?

$F$ અને $Ne$ ની પરમાણ્વીય ત્રિજ્યા $\mathring{A}$ એકમમાં અનુક્રમે ....... છે.

પરમાણ્વીય ત્રિજ્યાના સંદર્ભમાં સાચો ક્રમ ઓળખો:
$i$. $Cl > F > Li$
$ii$. $P > C > N$
$iii$. $Tm > Sm > Eu$
$iv$. $Sr > Ca > Mg$

નીચેની સ્પીસીઝને ધ્યાનમાં લો: $N^{3-}, O^{2-}, F^{-}, Na^{+}, Mg^{2+}, Al^{3+}$
$(a)$ તેમની વચ્ચે શું સમાન છે?
$(b)$ તેમને આયનીય ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવો.

નીચેના આયનોમાંથી કયા આયનની ત્રિજ્યા સૌથી ઓછી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo