નીચેનાને પાયાના એકમોમાં ફેરવો:
$(i)$ $28.7\, pm$
$(ii)$ $15.15\, pm$
$(iii)$ $25365\, mg$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$(i)$ $28.7\, pm$
$1\, pm = 10^{-12}\, m$
$\therefore 28.7\, pm = 28.7 \times 10^{-12}\, m = 2.87 \times 10^{-11}\, m$
$(ii)$ $15.15\, pm$
$1\, pm = 10^{-12}\, m$
$\therefore 15.15\, pm = 15.15 \times 10^{-12}\, m = 1.515 \times 10^{-11}\, m$
$(iii)$ $25365\, mg$
$1\, mg = 10^{-3}\, g$ અને $1\, g = 10^{-3}\, kg$, તેથી $1\, mg = 10^{-6}\, kg$
$\therefore 25365\, mg = 25365 \times 10^{-6}\, kg = 2.5365 \times 10^{-2}\, kg$

Explore More

Similar Questions

સાર્થક અંકોના નિયમોનો ઉપયોગ કરીને,$\frac{0.02858 \times 0.112}{0.5702}$ પદાવલિ માટે સાચો જવાબ .... હશે.

આદર્શ વાયુના અવસ્થા સમીકરણ $PV = nRT$ માં,સાર્વત્રિક વાયુ અચળાંક $R$ નું મૂલ્ય માત્ર શેના પર આધાર રાખે છે?

નીચેના પૂર્વગોને તેમના ગુણકો સાથે જોડો:
પૂર્વગો ગુણકો
$i$. માઇક્રો $10^{6}$
$ii$. ડેકા $10^{9}$
$iii$. મેગા $10^{-6}$
$iv$. ગીગા $10^{-15}$
$v$. ફેમટો $10$

નીચેનામાંથી કયો દબાણનો એકમ નથી?

નીચેનામાંથી સૌથી વધુ તાપમાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo