પાયરુવિક એસિડનું ઇથાઇલ આલ્કોહોલમાં રૂપાંતર કયા ઉત્સેચકો દ્વારા થાય છે?

  • A
    કાર્બોક્સિલેઝ
  • B
    ડીહાઈડ્રોજીનેઝ
  • C
    ડીકાર્બોક્સિલેઝ અને ડીહાઈડ્રોજીનેઝ
  • D
    ફોસ્ફેટાઝ

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસ પછી લેક્ટિક એસિડના નિર્માણ દરમિયાન થતી અજારક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

$TPP$ અને કાર્બોક્સિલેઝની હાજરીમાં,પાયરુવિક એસિડનું રૂપાંતર શેમાં થાય છે?

વધારે પડતી કસરત દરમિયાન સ્નાયુઓમાં ખેંચાણ (cramps) અનુભવાય છે,જે સ્નાયુઓમાં . . . . . . ના ઉત્પાદનને કારણે થાય છે.

માનવ કંકાલ સ્નાયુઓમાં અજારક શ્વસન થવાથી $.....P.....$ નું નિર્માણ થાય છે અને યીસ્ટના કોષોમાં અજારક શ્વસન થવાથી $.....Q.....$ નું નિર્માણ થાય છે.

અજારક શ્વસન (anaerobic respiration) ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo