$F_2$ સાથે પાણીની પ્રક્રિયા ધ્યાનમાં લો અને ઓક્સિડેશન અને રિડક્શનના સંદર્ભમાં સૂચવો કે કઈ સ્પીસીઝનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રક્રિયામાં: $2 F_{2(g)} + 2 H_2O_{(l)} \longrightarrow O_{2(g)} + 4 H^+_{(aq)} + 4 F^-_{(aq)}$
ઉપરની પ્રક્રિયામાં,પાણી રિડક્શનકર્તા તરીકે વર્તે છે; તેનું ઓક્સિડેશન થાય છે કારણ કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક $H_2O$ માં $-2$ થી બદલાઈને $O_2$ માં $0$ થાય છે.
ફ્લોરિન ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે; તેનું રિડક્શન થાય છે કારણ કે તેનો ઓક્સિડેશન આંક $F_2$ માં $0$ થી બદલાઈને $F^-_{(aq)}$ માં $-1$ થાય છે.

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$Ba(OH)_2 + SO_2 \longrightarrow BaSO_3 \downarrow + H_2O$

પીવાના પાણીને શુદ્ધ કરવા માટે ક્લોરિનનો ઉપયોગ થાય છે. ક્લોરિનનું વધારાનું પ્રમાણ હાનિકારક છે. વધારાના ક્લોરિનને સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને દૂર કરવામાં આવે છે. પાણીમાં થતી આ રેડોક્ષ પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ આપો.

Difficult
View Solution

સંપૂર્ણ આયનીકરણ ધારતા,નીચેનામાંથી કયા સંયોજનના સમાન મોલને સંપૂર્ણ ઓક્સિડેશન માટે એસિડિક $KMnO_4$ ની સૌથી ઓછી માત્રાની જરૂર પડશે?

સંતુલિત સમીકરણ $NO_2^- + H_2O \to NO_3^- + 2H^+ + ne^-$ માટે,$n$ નું મૂલ્ય ....... છે.

જ્યારે $KMnO_4$ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે અને અંતમાં $MnO_4^{2-}$,$MnO_2$,$Mn_2O_3$ અને $Mn^{2+}$ બનાવે છે,ત્યારે દરેક કિસ્સામાં સ્થળાંતર પામેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo