$HClO_{n}$ શ્રેણીના ઓક્સી એસિડ્સને ધ્યાનમાં લો,જ્યાં $n$ ની કિંમત $1$ થી $4$ છે. તો આ ઓક્સી એસિડ્સ વિશેનું ખોટું વિધાન કયું છે?

  • A
    ઓક્સી એસિડ્સનો એસિડિક ગુણધર્મ $n$ ની વધતી કિંમત સાથે વધે છે.
  • B
    ઓક્સી એસિડ્સની ઓક્સિડેશન ક્ષમતા $n$ ની ઘટતી કિંમત સાથે વધે છે.
  • C
    ઓક્સી એસિડ્સની ઉષ્મીય સ્થિરતા $n$ ની વધતી કિંમત સાથે ઘટે છે.
  • D
    $Cl-O$ બંધ ક્રમાંક $n$ ની ઘટતી કિંમત સાથે ઘટે છે.

Explore More

Similar Questions

કાચની સપાટી પર કાયમી નિશાન બનાવવા માટે વપરાતો એસિડ કયો છે?

બ્લીચિંગ પાઉડરમાં સાંદ્ર $HCl$ ના થોડા ટીપા ઉમેરતા નીચેનામાંથી શું ઉત્પન્ન થાય છે?

નીચેનામાંથી કયો હેલાઈડ આયન નાઈટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન પામી શકે છે?

નીચેનામાંથી ખોટી રાસાયણિક પ્રક્રિયા પસંદ કરો:

નીચેનામાંથી કયો હેલોજન ગરમ સાંદ્ર $KOH$ દ્રાવણમાંથી પસાર થતા ઓક્સિજન મુક્ત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo