નીચેનાને ધ્યાનમાં લો:
વિધાન $(A)$: $NF_3$ ની ડાયપોલ મોમેન્ટ $NH_3$ કરતા ઓછી છે.
કારણ $(R)$: $NF_3$ માં,અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે ઉદ્ભવતી ઓર્બિટલ ડાયપોલ,ત્રણ $N-F$ બંધોની પરિણામી ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય છે.
સાચો જવાબ છે:

  • A
    વિધાન $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન $(A)$ અને $(R)$ બંને સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $(A)$ સાચું છે,પરંતુ $(R)$ ખોટું છે.
  • D
    $(A)$ ખોટું છે,પરંતુ $(R)$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં કાયમી દ્વિધ્રુવ ચાકમાત્રા હોય છે?

$H_2S$ ની ભૂમિતિ અને ડાયપોલ મોમેન્ટ અનુક્રમે શું છે?

નીચેનામાંથી કયો અણુ ડાયપોલ મોમેન્ટ (દ્વિધ્રુવીય ચાકમાત્રા) દર્શાવે છે?

$NH_3$,$H_2O$ અને $NF_3$ ના ડાયપોલ મોમેન્ટનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કોનો ડાયપોલ મોમેન્ટ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo