નીચેનું કોષ્ટક ધ્યાનમાં લો$-$
કોલમ-$I$ કોલમ-$II$
$(A).$ કાર્બનિક સંયોજનોના અલગીકરણ,શુદ્ધિકરણ અને અલગ કરવા માટેની શ્રેષ્ઠ અને નવીનતમ તકનીક $(i).$ ક્રોમેટોગ્રાફી
$(B).$ $N$ માટે લેસાઈન કસોટીમાં $(ii).$ વેક્યુમ ડિસ્ટિલેશન (ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન)
$(C).$ $S$ માટે લેસાઈન કસોટીમાં $(iii).$ જાંબલી રંગનું સંકીર્ણ બને છે
$(D).$ એનિલીનનું પાણીમાંથી શુદ્ધિકરણ $(iv).$ પ્રશિયન બ્લુ રંગનું સંકીર્ણ બને છે
$(E).$ ગ્લિસરોલનું સ્પેન્ટ લાયમાંથી શુદ્ધિકરણ $(v).$ વરાળ નિસ્યંદન (સ્ટીમ ડિસ્ટિલેશન)

સાચી જોડ છે $-$

  • A
    $A-i, B-iv, C-iii, D-v, E-ii$
  • B
    $A-iv, B-v, C-iii, D-ii, E-i$
  • C
    $A-i, B-iv, C-iii, D-v, E-ii$
  • D
    $A-v, B-iii, C-iv, D-ii, E-i$

Explore More

Similar Questions

કોલમ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરીને,બે સંયોજનો '$A$' અને '$B$' ના મિશ્રણને અલગ કરવામાં આવ્યું હતું. '$A$' પ્રથમ બહાર આવ્યું (eluted),આ સૂચવે છે કે '$B$' પાસે છે

સાબુના ઉદ્યોગોમાં ગ્લિસરોલને શેના દ્વારા અલગ કરવામાં આવે છે?

$A, B, C$ એમ ત્રણ સંયોજનોના મિશ્રણને આલ્કોહોલનો દ્રાવક તરીકે ઉપયોગ કરીને $Al_2O_3$ ના સ્તંભ (column) માંથી પસાર કરવામાં આવે છે. સ્તંભમાંથી બહાર નીકળવાનો (eluted) ક્રમ $C, B, A$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$R_f$ મૂલ્યની લાક્ષણિકતા શું છે?

કોલમ ક્રોમેટોગ્રાફીનો સિદ્ધાંત શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo