નીચે આપેલા વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને નીચે આપેલ સાચો જવાબ ઓળખો:
$(A)$ સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થ પર અચળ બળ લગાડવામાં આવે છે. તેની ગતિઊર્જામાં થતો ફેરફાર સમય સાથે રેખીય રીતે બદલાય છે.
$(B)$ જ્યારે પદાર્થ સ્થિર હોય,ત્યારે તે સંતુલનમાં જ હોવો જોઈએ.

  • A
    $A$ અને $B$ સાચા છે
  • B
    $A$ અને $B$ ખોટા છે
  • C
    $A$ સાચું છે અને $B$ ખોટું છે
  • D
    $A$ ખોટું છે અને $B$ સાચું છે

Explore More

Similar Questions

$Helianthus$ (સૂર્યમુખી) ના પુષ્પવિન્યાસની નીચે જોવા મળતા નિપત્રોના ચક્રને શું કહે છે?

$23 \ ^oC$ તાપમાને $0.1 \ N \ KCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.012 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. તે જ તાપમાને દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $55 \ \Omega$ માલૂમ પડ્યો હતો. તો કોષ અચળાંક ............. $cm^{-1}$ થશે.

બાયપ્રિઝમના પ્રયોગમાં,જો $\lambda_{1}$ તરંગલંબાઈ ધરાવતી $5^{\text{મી}}$ પ્રકાશિત શલાકા,$\lambda_{2}$ તરંગલંબાઈ ધરાવતી $6^{\text{મી}}$ અપ્રકાશિત શલાકા સાથે સંપાત થતી હોય,તો ગુણોત્તર $\left(\frac{\lambda_{2}}{\lambda_{1}}\right)$ કેટલો થાય?

ફોટોઈલેક્ટ્રિક સેલના કેથોડનું કાર્ય વિધેય $W_1$ થી બદલીને $W_2$ $(W_2 > W_1)$ કરવામાં આવે છે. જો ફેરફાર પહેલાં અને પછીનો ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ અનુક્રમે $I_1$ અને $I_2$ હોય અને અન્ય તમામ શરતો અચળ રહેતી હોય,તો નીચેનામાંથી શું સાચું છે? ($hv > W_2$ ધારો)

જો રેખાઓ $4x + 3y - 1 = 0$,$x - y + 5 = 0$ અને $kx + 5y - 3 = 0$ સંગામી હોય,તો $k$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo