નીચેની પ્રક્રિયાઓની શ્રેણીને ધ્યાનમાં લો. $R$ વિશેનું ખોટું વિધાન કયું છે?

  • A
    તે ટોલેન્સ પ્રક્રિયક સાથે કસોટી આપે છે
  • B
    તે કેનિઝારો પ્રક્રિયા આપે છે
  • C
    તે આયોડોફોર્મ કસોટી આપે છે
  • D
    તે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે

Explore More

Similar Questions

$2$-pentanone અને $3$-pentanone વચ્ચે તફાવત કરવા માટે કયો પ્રક્રિયક વાપરવો જોઈએ?

આપેલી પ્રક્રિયા $CH_3-CH_2-C(=O)-CH_2-COOC_2H_5$ $\xrightarrow{[X]} (A)$ $\xrightarrow{(i) LiAlH_4, (ii) H_2O/H^{+}} CH_3-CH_2-C(=O)-CH_2-CH_2OH + C_2H_5OH$ માં,$[X]$ શું હશે?

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ ને ઓળખો:

Difficult
View Solution

પ્રક્રિયા $CH_3-C(=O)-CH_2-C(CH_3)_2-CHO \xrightarrow{KOH, H_2O} (A)$; નીપજ $A$ શું છે?

Difficult
View Solution

$(CH_3CO)_2O$ ની હાજરીમાં $CrO_3$ સાથે ટોલ્યુઈનનું ઓક્સિડેશન કરવાથી નીપજ '$A$' મળે છે,જેનું જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરાવતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo