નીચેની પ્રક્રિયાઓની શ્રેણીને ધ્યાનમાં લો. $A, B, C$ ને ઓળખો.

  • A
    બેન્ઝીન,નાઈટ્રોબેન્ઝીન અને એનિલિન
  • B
    બેન્ઝીન,ડાય-નાઈટ્રોબેન્ઝીન અને m-નાઈટ્રો એનિલિન
  • C
    બેન્ઝીન,નાઈટ્રોબેન્ઝીન અને એઝોક્સી બેન્ઝીન
  • D
    બેન્ઝીન,નાઈટ્રોબેન્ઝીન અને હાઈડ્રેઝોબેન્ઝીન

Explore More

Similar Questions

એક એરોમેટિક સંયોજન $A$ જેનું આણ્વીય સૂત્ર $C_7H_6O_2$ છે,તે જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરીને અને ગરમ કરવાથી સંયોજન $B$ બનાવે છે. સંયોજન $B$ આણ્વીય બ્રોમિન અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $C$ આપે છે જેનું આણ્વીય સૂત્ર $C_6H_7N$ છે. $A$ નું બંધારણ શું છે?

એસિટેમાઈડની બ્રોમિન અને કોસ્ટિક સોડા સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

નીચેનામાંથી કયું હોફમેન હાઇપોબ્રોમાઇડ પ્રક્રિયા દ્વારા $RNH_2$ આપતું નથી?

નીચેના રૂપાંતરણો માટે રાસાયણિક સમીકરણો લખો:
$(i)$ $CH_3-CH_2-Cl$ માંથી $CH_3-CH_2-CH_2-NH_2$
$(ii)$ $C_6H_5-CH_2-Cl$ માંથી $C_6H_5-CH_2-CH_2-NH_2$

$CH_3NO_2 \xrightarrow{Sn/HCl} (?)$ પ્રક્રિયામાં નિપજ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo