નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$K_2Cr_2O_7$ $\xrightarrow[-H_2O]{KOH} [A]$ $\xrightarrow[-H_2O]{H_2SO_4} [B] + K_2SO_4$
અનુક્રમે નીપજો $[A]$ અને $[B]$ શું છે?

  • A
    $K_2Cr(OH)_6$ અને $Cr_2O_3$
  • B
    $K_2CrO_4$ અને $Cr_2O_3$
  • C
    $K_2CrO_4$ અને $K_2Cr_2O_7$
  • D
    $K_2CrO_4$ અને $CrO$

Explore More

Similar Questions

પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ વર્ણવો. તેના ભૌતિક ગુણધર્મો,બંધારણ અને ઉપયોગો જણાવો. તેના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરો અને $KMnO_{4}$ ના ઓક્સિડેશનકર્તા ગુણધર્મો દર્શાવતી રાસાયણિક પ્રક્રિયાઓ આપો.

Difficult
View Solution

જ્યારે $SO_2$ ને એસિડિક $K_2Cr_2O_7$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ક્રોમ યલો રાસાયણિક રીતે કયા નામે ઓળખાય છે?

$V_2O_3$,$V_2O_4$,અને $V_2O_5$ પૈકીનો ઉભયગુણી ઓક્સાઈડ આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઈડ આયન બનાવે છે. આ ઓક્સાઈડ આયનમાં $V$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

કેમેરા માટે ઊંચા વક્રીભવનાંક ધરાવતા ઓપ્ટિકલ કાચની બનાવટમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo