$1000\,^oC$ તાપમાને નીચેની પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો:
$(I)$ $Zn_{(s)} + \frac{1}{2}O_{2(g)} \rightarrow ZnO_{(s)}; \Delta G^o = -360\,kJ\,mol^{-1}$
$(II)$ $C_{(s)} + \frac{1}{2}O_{2(g)} \rightarrow CO_{(g)}; \Delta G^o = -460\,kJ\,mol^{-1}$
$1000\,^oC$ તાપમાને સાચું વિધાન પસંદ કરો.

  • A
    $ZnO$ એ $CO$ કરતા વધુ સ્થાયી છે
  • B
    $ZnO$ નું $C$ દ્વારા $Zn$ માં રિડક્શન કરી શકાય છે
  • C
    $ZnO$ અને $CO$ સમાન દરે બને છે
  • D
    $ZnO$ નું $C$ દ્વારા $Zn$ માં રિડક્શન કરી શકાતું નથી

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ ઓળખો:

જો $\lim _{x \rightarrow 0}\left(\frac{\cos 4 x+a \cos 2 x+b}{x^4}\right)$ સીમિત હોય,તો $a, b$ ની કિંમતો અનુક્રમે શું થાય?

એક દીવાલ બે સ્તરો $A$ અને $B$ ની બનેલી છે, જે દરેક અલગ-અલગ પદાર્થની છે. બંને સ્તરોની જાડાઈ સમાન છે. $A$ ના પદાર્થની ઉષ્મીય વાહકતા $B$ કરતા બમણી છે. ઉષ્મીય સંતુલન હેઠળ, દીવાલની આરપાર તાપમાનનો તફાવત $36^{\circ}C$ છે. સ્તર $A$ ની આરપાર તાપમાનનો તફાવત ......... $^{\circ}C$ છે.

જો તાપમાન વધે,તો ઓર્ગન પાઇપ દ્વારા ઉત્પન્ન થતા અવાજની આવૃત્તિ પર શું અસર થાય છે?

જે રેખાઓના દિક્કોસાઇન સમીકરણો $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ નું સમાધાન કરે છે,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo