નીચેના ચાર વિધાનોને ધ્યાનમાં લો. તેમાંથી કયા વિધાનો ખોટા છે?
$(a)$ લિવરવર્ટ્સમાં બીજાણુજનક (sporophyte) મોસ કરતાં વધુ જટિલ હોય છે.
$(b)$ $Salvinia$ વિષમબીજાણુક (heterosporous) છે.
$(c)$ તમામ બીજધારી વનસ્પતિઓમાં જીવનચક્ર દ્વિવિધ (diplontic) હોય છે.
$(d)$ $Pinus$ માં નર અને માદા શંકુ અલગ-અલગ વૃક્ષો પર જોવા મળે છે.

  • A
    વિધાન $(a)$ અને $(c)$
  • B
    વિધાન $(a)$ અને $(d)$
  • C
    વિધાન $(b)$ અને $(c)$
  • D
    વિધાન $(a)$ અને $(b)$

Explore More

Similar Questions

જીવંત અશ્મિ ....... છે.

વનસ્પતિને તેના જીવનચક્રના પ્રકાર સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$(a)$ સ્પાયરોગાયરા$(i)$ પ્રભાવી દ્વિકીય બીજાણુજનક વાહક વનસ્પતિ,અત્યંત ઘટાડો પામેલ નર કે માદા જન્યુજનક સાથે
$(b)$ ફર્ન$(ii)$ પ્રભાવી એકકીય મુક્ત-જીવી જન્યુજનક
$(c)$ ફ્યુનારિયા$(iii)$ પ્રભાવી દ્વિકીય બીજાણુજનક જે પ્રોથેલસ નામના ઘટાડો પામેલ જન્યુજનક સાથે એકાંતરણ પામે છે
$(d)$ સાયકસ$(iv)$ પ્રભાવી એકકીય પર્ણમય જન્યુજનક જે આંશિક રીતે આધારિત બીજાણુજનક સાથે એકાંતરણ પામે છે

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$A.$ ફ્યુકસ લીલ દ્વિવિધ (diplontic) જીવનચક્ર ધરાવે છે.
$R.$ સ્પાયરોગાયરા લીલમાં,દ્વિકીય યુગ્મનજ (zygote) એ મુખ્ય અને સક્રિય અવસ્થા છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિઓમાં ફલન માત્ર પાણીની હાજરીમાં જ થાય છે?

નીચેનામાંથી કયા સજીવોમાં મોટાભાગે એકકીય (haploid) શરીર જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo