નીચેના રૂપાંતરણો ધ્યાનમાં લો:
$(i) \, O_{(g)} + e^- \to O_{(g)}^{-}, \Delta H_1$
$(ii) \, F_{(g)} + e^- \to F_{(g)}^{-}, \Delta H_2$
$(iii) \, Cl_{(g)} + e^- \to Cl_{(g)}^{-}, \Delta H_3$
$(iv) \, O_{(g)}^{-} + e^- \to O_{(g)}^{2-}, \Delta H_4$
આપેલ માહિતી મુજબ,કયું વિધાન ખોટું છે?

  • A
    $\Delta H_3$ એ $\Delta H_1$ અને $\Delta H_2$ કરતા વધુ ઋણ છે
  • B
    $\Delta H_1$ એ $\Delta H_2$ કરતા ઓછું ઋણ છે
  • C
    $\Delta H_1, \Delta H_2$ અને $\Delta H_3$ ઋણ છે જ્યારે $\Delta H_4$ ધન છે
  • D
    $\Delta H_1$ અને $\Delta H_3$ ઋણ છે જ્યારે $\Delta H_2$ અને $\Delta H_4$ ધન છે

Explore More

Similar Questions

$\Delta_{eg} H$ તરીકે દર્શાવવામાં આવતા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે,ખોટો વિકલ્પ કયો છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રોન રચના સૌથી ઓછી ઇલેક્ટ્રોન બંધુતા ધરાવે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે મુક્ત થતી ઉર્જા સૌથી વધુ છે?

નીચેના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) ને કયા ક્રમમાં ગોઠવી શકાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo