કોમન-એમિટર કોન્ફિગરેશનમાં $NPN$ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર ધ્યાનમાં લો. ટ્રાન્ઝિસ્ટરનો કરંટ ગેઈન $100$ છે. જો કલેક્ટર કરંટમાં $1\, mA$ નો ફેરફાર થાય,તો એમિટર કરંટમાં કેટલો ફેરફાર ($mA$ માં) થશે?

  • A
    $1.1$
  • B
    $1.01$
  • C
    $0.01$
  • D
    $10$

Explore More

Similar Questions

$CE$ એમ્પ્લીફાયર માટે,કરંટ ગેઇન $69$ છે. જો એમિટર કરંટ $7\, mA$ હોય,તો બેઝ કરંટ અને કલેક્ટર કરંટ કેટલા હશે?

Difficult
View Solution

એક ટ્રાન્ઝિસ્ટર માટે,જો એમિટર પ્રવાહ $I_E = 25 \, mA$ અને બેઝ પ્રવાહ $I_B = 1 \, mA$ હોય,તો કલેક્ટર પ્રવાહ $I_C$ અને એમિટર પ્રવાહ $I_E$ નો ગુણોત્તર કેટલો થાય?

$CE$ ઍમ્પ્લિફાયરને લાગુ પાડેલ ઇનપુટ વૉલ્ટેજ $v_i = 0.2 \sin(1000t) \text{ V}$ છે. જો ઍમ્પ્લિફાયરનો વૉલ્ટેજ ગેઇન $10$ હોય,તો આઉટપુટ વૉલ્ટેજનું સમીકરણ ....... $\text{V}$ છે.

એક અજ્ઞાત ટ્રાન્ઝિસ્ટરને $npn$ અથવા $pnp$ પ્રકાર તરીકે ઓળખવાની જરૂર છે. ટ્રાન્ઝિસ્ટરના વિવિધ ટર્મિનલ્સ વચ્ચેનો અવરોધ માપવા માટે $+ve$ અને $-ve$ ટર્મિનલ્સ ધરાવતા મલ્ટિમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. જો ટર્મિનલ $2$ એ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ હોય,તો $pnp$ ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી કયું સાચું છે?

કોમન-એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે, કરંટ ગેઇન $60$ છે. જો એમિટર કરંટ $6.6 \,mA$ હોય, તો તેનો બેઝ કરંટ કેટલો હશે ($\,mA$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo