આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. આ પ્રક્રિયા દરમિયાન,તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્ય:

  • A
    સતત વધે છે
  • B
    સતત ઘટે છે
  • C
    પહેલા વધે છે,પછી ઘટે છે
  • D
    પહેલા ઘટે છે,પછી વધે છે

Explore More

Similar Questions

આદર્શ વાયુનો એક નમૂનો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા $abca$ માંથી પસાર થાય છે. માર્ગ $ca$ પર વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $-180\, J$ છે. વાયુ માર્ગ $ab$ પર $250\, J$ અને માર્ગ $bc$ પર $60\, J$ ઉષ્માનું શોષણ કરે છે. માર્ગ $abc$ પર વાયુ દ્વારા થયેલ કાર્ય ..... $J$ છે.

નીચેનામાંથી કયો આલેખ દર્શાવેલ થર્મોડાયનેમિક પ્રક્રિયાઓને યોગ્ય રીતે રજૂ કરે છે?

નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C$ અને $D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. સાચો વિકલ્પ પસંદ કરો.

એક આદર્શ વાયુના નિશ્ચિત દળ માટે ચક્રીય પ્રક્રિયાનો $p-V$ આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $AB$ સમતાપી પ્રક્રિયા, $BC$ સમદાબી પ્રક્રિયા અને $CA$ સમોષ્મી પ્રક્રિયા દર્શાવે છે. નીચેનામાંથી કયો આલેખ આ ચક્રીય પ્રક્રિયાનો $p-T$ આલેખ દર્શાવે છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુ ચક્રીય પ્રક્રિયા $ABCA$ માંથી પસાર થાય છે. $A$ અને $B$ ના તાપમાનનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo