$40 \ cm$ લંબાઈ ધરાવતા વાહકનો વિચાર કરો,જેના છેડાઓ વચ્ચે $10 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવવામાં આવે છે. જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $5 \times 10^{-6} \ m/s$ હોય,તો ઇલેક્ટ્રોનની મોબિલિટી શોધો.

  • A
    $8 \times 10^{-7} \ m^2 \ V^{-1} \ s^{-1}$
  • B
    $2 \times 10^{-7} \ m^2 \ V^{-1} \ s^{-1}$
  • C
    $4 \times 10^{-6} \ m^2 \ V^{-1} \ s^{-1}$
  • D
    $10^{-7} \ m^2 \ V^{-1} \ s^{-1}$

Explore More

Similar Questions

જ્યારે એક લાંબા સીધા સમાન સળિયાને આદર્શ કોષ સાથે જોડવામાં આવે છે, ત્યારે તેમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v$ છે. જો સળિયાની અક્ષ પર એક સમાન કાણું પાડવામાં આવે અને તે જ બેટરીનો ઉપયોગ કરવામાં આવે, તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો થશે?

$2 \,A$ નો વિદ્યુતપ્રવાહ $2 \times 10^{-6} \,m^{2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના તારમાંથી પસાર થાય છે. જો તારમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $5 \times 10^{26} \,m^{-3}$ હોય, તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે? (આપેલ છે, $e = 1.6 \times 10^{-19} \,C$)

$R$ ત્રિજ્યા ધરાવતા નળાકાર વાયરમાં પ્રવાહ ઘનતા ત્રિજ્યા સાથે $J(r) = \beta(r + r_0)^2$ મુજબ બદલાય છે. આકૃતિમાં દર્શાવેલ વાયરના છાયાંકિત ભાગમાંથી પસાર થતો પ્રવાહ શોધો.

વાહકમાં વિદ્યુતભાર વાહકની મોબિલિટી સમજાવો અને તેનું સૂત્ર તારવો.

સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક સીધો વાહક $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો $s$ એ ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર (charge-to-mass ratio) હોય,તો ડ્રિફ્ટ વેગને કારણે વાહકની એકમ લંબાઈ દીઠ બધા જ ઇલેક્ટ્રોનનું કુલ વેગમાન કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo