એક ચાર્જ્ડ નળાકાર કેપેસિટર ધ્યાનમાં લો. તેના વલયાકાર (annular) વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ નું મૂલ્ય:

  • A
    $\frac{1}{r}$ મુજબ બદલાય છે,જ્યાં $r$ એ તેની અક્ષથી અંતર છે
  • B
    શૂન્ય છે
  • C
    બધે સમાન છે અને $|\vec{E}| > 0$ છે
  • D
    $\frac{1}{r^2}$ મુજબ બદલાય છે,જ્યાં $r$ એ તેની અક્ષથી અંતર છે

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા એક અલગ વાહક ગોળાનું કેપેસિટન્સ . . . . . . ના પ્રમાણમાં હોય છે.

જ્યારે $0.75 \mu F$ ના કેપેસિટરને $20 \ V$ ના વોલ્ટેજ સુધી ચાર્જ કરવામાં આવે છે,ત્યારે દરેક પ્લેટ પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે ($\mu C$ માં)?

$R_1$ ત્રિજ્યાનો ઘન વાહક ગોળો $R_2$ ત્રિજ્યાના પોલા વાહક ગોળા વડે ઘેરાયેલો છે. આ સમૂહનો કેપેસિટન્સ ........ ના સમપ્રમાણમાં છે.

એક ગોલીય કેપેસિટર બે સમકેન્દ્રિત ગોલીય વાહકોનું બનેલું છે. જો બહારની ત્રિજ્યા $2 R$ અને અંદરની ત્રિજ્યા $R$ હોય,તો ગોલીય કેપેસિટરનું કેપેસિટન્સ શોધો.

કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર વધારવાનો અર્થ . . . . . . થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo