$ClF_3$ ની સૌથી સ્થાયી રચનામાં વિષુવવૃત્તીય સ્થાન પર હાજર ઇલેક્ટ્રોનની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા $n$ છે તેમ ગણો. નીચે આપેલા આયનોમાંથી કયા આયનોમાં $n$ જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે :
$A. V^{3+}$
$B. Ti^{3+}$
$C. Cu^{2+}$
$D. Ni^{2+}$
$E. Ti^{2+}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • A
    માત્ર $A$ અને $C$
  • B
    માત્ર $A, D$ અને $E$
  • C
    માત્ર $B$ અને $C$
  • D
    માત્ર $B$ અને $D$

Explore More

Similar Questions

$d-$બ્લોક તત્વોની $3d$ શ્રેણીમાં,નીચેનામાંથી કયા તત્વનું કદ મહત્તમ છે?

$Cr^{3+}/Cr^{2+}$,$Mn^{3+}/Mn^{2+}$,$Fe^{3+}/Fe^{2+}$ અને $Co^{3+}/Co^{2+}$ ની જોડીઓમાંથી જેનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઋણ હોય તેવા $M^{3+}$ આયન (વાયુમય અવસ્થામાં) માટે સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય $B.M.$ માં કેટલું થાય? (નજીકનો પૂર્ણાંક)

નીચેનામાંથી કઈ બાહ્ય ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ તેના સંયોજનોમાં સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે?

નીચેના પૈકી કયું સંયોજન રંગીન છે?

$Mn^{4+}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo