સાંદ્ર $HNO_{3}$ આયોડિન સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

  • A
    $HI$,$NO_{2}$ અને $H_{2}O$
  • B
    $HIO_{2}$,$N_{2}O$ અને $H_{2}O$
  • C
    $HIO_{3}$,$NO_{2}$ અને $H_{2}O$
  • D
    $HIO_{4}$,$N_{2}O$ અને $H_{2}O$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો હેલોજન એસિડ સૌથી ઓછો એસિડિક છે?

આંતરહેલોજન સંયોજનનો આકાર શું છે જેમાં મધ્યસ્થ હેલોજન $+3$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?

ઓક્સિજન નીચેનામાંથી ક્યા તત્વ સિવાય બાકીના સાથે સીધી પ્રક્રિયા કરે છે?

$F_2$ એ $Br_2$ કરતા વધુ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે,જે.......... ને લીધે છે.

નીચેનામાંથી કઈ આંતરહેલોજન સંયોજનોની લાક્ષણિકતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo