સાંદ્ર $HCl$ એ $10 \, N$ છે. મંદન દ્વારા $1 \, N$ $HCl$ ના $1000 \, mL$ બનાવવા માટે કેટલા કદના સાંદ્ર $HCl$ ની જરૂર પડશે?

  • A
    $1 \, mL$ સાંદ્ર $HCl$ ને $1000 \, mL$ સુધી મંદ કરતા
  • B
    $10 \, mL$ સાંદ્ર $HCl$ ને $1000 \, mL$ સુધી મંદ કરતા
  • C
    $20 \, mL$ સાંદ્ર $HCl$ ને $1000 \, mL$ સુધી મંદ કરતા
  • D
    $100 \, mL$ સાંદ્ર $HCl$ ને $1000 \, mL$ સુધી મંદ કરતા

Explore More

Similar Questions

$x$ ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને હવામાં સંપૂર્ણપણે ગરમ કરવામાં આવ્યું. મળેલા ઘન અવશેષનું વજન $28 \,g$ છે. $x$ નું મૂલ્ય (ગ્રામમાં) કેટલું છે?

$Elodea$ એ એક જલીય વનસ્પતિ છે જે પાણીમાં પ્રકાશસંશ્લેષણ કરે છે. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા નીચે મુજબ છે: $6CO_{2(g)} + 6H_2O_{(l)} \to C_6H_{12}O_{6(aq)} + 6O_{2(g)}$. $STP$ એ $112 \, mL$ ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે જરૂરી $CO_2$ નું દળ $g$ માં ગણો.

Difficult
View Solution

પ્રક્રિયા $2Al_{(s)} + 6HCl_{(aq)} \rightarrow 2Al^{3+}_{(aq)} + 6Cl^{-}_{(aq)} + 3H_{2(g)}$ માં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$30 \, cm^3$ $0.4 \, M$ $HCl$ ને તટસ્થ કરવા માટે જરૂરી $0.6 \, M$ $NaOH$ નું કદ ........ $cm^3$ છે.

જ્યારે $10 \ dm^3$ ડાયનાઈટ્રોજન સમાન તાપમાન અને દબાણે $30 \ dm^3$ ડાયહાઈડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કેટલા કદની એમોનિયા બને છે ($dm^3$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo