$50\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા એક કલાકમાં $96000$ કુલંબ વિદ્યુતભારનું વહન કરવા માટે ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી કરો.

  • A
    $9.6 \times 10^{6}\, J$
  • B
    $1.2 \times 10^{6}\, J$
  • C
    $4.8 \times 10^{6}\, J$
  • D
    $2.4 \times 10^{6}\, J$

Explore More

Similar Questions

એક પરિપથની આકૃતિ દોરો જેમાં $2\, V$ ના ત્રણ કોષોની બેટરી,$5\,\Omega$ નો અવરોધક,$8\,\Omega$ નો અવરોધક,$12\,\Omega$ નો અવરોધક અને એક પ્લગ કળ શ્રેણીમાં જોડાયેલા હોય. અવરોધકોમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ માપવા માટે એક એમીટર અને $12\,\Omega$ ના અવરોધક વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર જોડો. એમીટર અને વોલ્ટમીટરના અવલોકનો શું હશે?

Difficult
View Solution

એક તાંબાના તારનો વ્યાસ $0.5\, mm$ અને અવરોધકતા $1.6 \times 10^{-8}\, \Omega \, m$ છે. $10\, \Omega$ અવરોધ મેળવવા માટે આ તારની લંબાઈ કેટલી હશે? જો વ્યાસ બમણો કરવામાં આવે તો અવરોધમાં કેટલો ફેરફાર થશે?

Difficult
View Solution

$4 \,\Omega, 8 \,\Omega, 12 \,\Omega$ અને $24 \,\Omega$ અવરોધ ધરાવતા ચાર ગૂંચળાઓના સંયોજન દ્વારા મેળવી શકાતો મહત્તમ અને ન્યૂનતમ કુલ અવરોધ કેટલો છે?

વાહકનો અવરોધ કયા પરિબળો પર આધાર રાખે છે?

પ્રવાહ દ્વારા ઉર્જા પૂરી પાડવાનો દર શું નક્કી કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo