બેન્ઝોટ્રાયક્લોરાઈડની $Fe$ ની હાજરીમાં $Br_2$ સાથેની પ્રક્રિયાથી સંયોજન $A$ બને છે. સંયોજન $A$ ને ઓળખો.

  • A
    $3-$બ્રોમોબેન્ઝોટ્રાયક્લોરાઈડ
  • B
    $2-$બ્રોમોબેન્ઝોટ્રાયક્લોરાઈડ
  • C
    $3,5-$ડાયબ્રોમોબેન્ઝોટ્રાયક્લોરાઈડ
  • D
    $4-$બ્રોમોબેન્ઝોટ્રાયક્લોરાઈડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં ક્લોરિન પરમાણુ ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રત્યે સૌથી ઓછો સક્રિય છે?

પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Difficult
View Solution

$A$ ને ઓળખો અને પ્રક્રિયાનો પ્રકાર જણાવો.
$3\text{-bromoanisole} \xrightarrow{NaNH_2} A$

નીચેનામાંથી કયા ગ્રુપ ડીએક્ટિવેટિંગ (deactivating) ગ્રુપ છે?
$-OH, -COCH_3, -NO_2, -NH_2, -Cl, -Br, -NHCOCH_3, -COOH$

ફ્રિડલ-ક્રાફટ્સ પ્રક્રિયામાં નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ કરી શકાતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo