ઓછા પ્રક્રિયાશીલ ક્લોરીન.......માં હાજર છે ?
મિથાઇલ ક્લોરાઇડ
એલાઇલ ક્લોરાઇડ
ઇથાઇલ ક્લોરાઇડ
વિનાઇલ ક્લોરાઇડ
$C_2BrClFl$ સૂત્રમાં સમઘટકોની સંખ્યા કેટલી થાય છે ?
પ્રકાશક્યિાશીલ પદાર્થની હાજરીમાં સંમિત અણુમાંથી પ્રકાશક્રિયાશીલ પદાર્થ તૈયાર કરવાની પદ્ધતિને ..... કહે છે.
ડિસ્કોડર્મોલાઇડ માટે અવકાશીયસમઘટક ની મહત્તમ સંખ્યા કેટલી છે?
કયો પદાર્થ મેસો સમઘટક છે ?
પ્રતિબિંબિઓના અસ્તિત્વ માટે આવશ્યક અને પર્યાપ્ત શરત ........... છે.