સંયુક્ત લાદીસમ અધિચ્છદ (Compound squamous epithelium) ક્યાં જોવા મળે છે?

  • A
    જઠર
  • B
    આંતરડું
  • C
    શ્વાસનળી
  • D
    ગ્રસની

Explore More

Similar Questions

પૃષ્ઠવંશીઓમાં પક્ષ્મલ અધિચ્છદ (Ciliated epithelium) ક્યાં જોવા મળે છે?

ત્વચાનું બહારનું પડ કેરેટિનાઇઝ્ડ અધિચ્છદ (keratinised epithelium) નું બનેલું હોય છે,કારણ કે:

સરળ અધિચ્છદ પેશીના કોષો . . . . . . હોય છે.

મનુષ્યમાં પક્ષ્મલ સ્તંભાકાર અધિચ્છદ કોષો ક્યાં જોવા મળે છે?

એક વિદ્યાર્થીને પેશીનો નમૂનો આપવામાં આવ્યો હતો. તે અવલોકન કરે છે અને નીચેના લક્ષણો તારવે છે.
$(i)$ કોષો લાંબા અને પાતળા કોષોના એક સ્તરના બનેલા છે.
$(ii)$ તેમના કોષકેન્દ્રો પાયાના ભાગે આવેલા છે.
$(iii)$ મુક્ત સપાટી પર સૂક્ષ્માંકુરો (microvilli) હોઈ શકે છે.
$(iv)$ તે જઠર અને આંતરડાના અસ્તરમાં જોવા મળે છે.
$(v)$ તેઓ સ્ત્રાવ અને શોષણમાં મદદ કરે છે. ઉપરોક્ત લાક્ષણિકતાઓના આધારે અધિચ્છદ પેશીને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo