સંયોજન $A$ એ $B$ ના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા કેસ્ટનર-કેલનર સેલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે,જેમાં કેથોડ તરીકે મર્ક્યુરી અને એનોડ તરીકે કાર્બનનો ઉપયોગ થાય છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

  • A
    $NaOH$,$NaCl$
  • B
    $NaCl$,$NaOH$
  • C
    $NaHCO_3$,$NaOH$
  • D
    $Na_2CO_3$,$NH_3$

Explore More

Similar Questions

$Na_2CO_3$ ને ગરમ કરતાં કયો વાયુ મુક્ત થાય છે?

$NaCl$ ના એમોનિયાયુક્ત દ્રાવણમાંથી રંગહીન અને ગંધહીન વાયુ $(X)$ પસાર કરતા મળતા સફેદ અવક્ષેપ $(Y)$ ને ગરમ કરતા તેના વજનમાં આશરે $37 \%$ નો ઘટાડો થાય છે અને બેઝિક સ્વભાવનો સફેદ અવશેષ $(Z)$ બાકી રહે છે. નીચેના સેટમાંથી $(X)$,$(Y)$ અને $(Z)$ ને ઓળખો.

આલ્કલી ધાતુઓ ઊંચા તાપમાને સીધા સંશ્લેષણ દ્વારા ક્ષારીય હાઇડ્રાઇડ બનાવે છે. આ હાઇડ્રાઇડની ઉષ્મીય સ્થિરતા ઘટતા ક્રમમાં નીચેનામાંથી કયો છે?

જ્યારે સમૂહ $1$ ની ધાતુને પ્રવાહી એમોનિયામાં ઓગાળવામાં આવે છે,ત્યારે નીચે મુજબના અવલોકનો પ્રાપ્ત થાય છે:
$(a)$ શરૂઆતમાં વાદળી દ્રાવણ મળે છે.
$(b)$ દ્રાવણને સાંદ્ર બનાવતા,વાદળી રંગ કાંસા (bronze) જેવા રંગમાં બદલાય છે.
તમે દ્રાવણના વાદળી રંગ માટે શું કારણ આપશો? દ્રાવણને થોડા સમય માટે રાખી મૂકતા બનતી નીપજનું નામ આપો.

Difficult
View Solution

વિધાન $(A): K, Rb$ અને $Cs$ સુપરઓક્સાઇડ બનાવે છે. \\ કારણ $(R):$ લેટીસ ઉર્જામાં ઘટાડાને કારણે $K$ થી $Cs$ તરફ જતાં સુપરઓક્સાઇડની સ્થિરતા વધે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo