એક કાર્બનિક સંયોજનના $X$ g ના સંપૂર્ણ દહનથી $0.25$ g $CO_2$ અને $0.12$ g $H_2O$ મળે છે. જો કાર્બનની ટકાવારી $25\%$ અને હાઇડ્રોજનની ટકાવારી $4.89\%$ હોય,તો $X = \_\_\_\_ \times 10^{-3}$ g. (નજીકનો પૂર્ણાંક) ($C, H$ અને $O$ ના મોલર દળ અનુક્રમે $12, 1$ અને $16$ g mol$^{-1}$ છે.)

  • A
    $273$
  • B
    $27$
  • C
    $2730$
  • D
    $227$

Explore More

Similar Questions

વેલ્ડિંગ માટેના બળતણ વાયુમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન છે. તેના નાના નમૂનાને ઓક્સિજનમાં બાળતા $3.38 \, g$ કાર્બન ડાયોક્સાઇડ,$0.690 \, g$ પાણી મળે છે અને અન્ય કોઈ નીપજ મળતી નથી. આ વેલ્ડિંગ વાયુના $10.0 \, L$ કદનું વજન ($STP$ પર માપતા) $11.6 \, g$ છે. ગણતરી કરો:
$(i)$ પ્રમાણસૂચક સૂત્ર,
$(ii)$ વાયુનું આણ્વીય દળ,અને
$(iii)$ આણ્વીય સૂત્ર.

Difficult
View Solution

$64 \, g$ કાર્બનિક સંયોજનમાં $24 \, g$ કાર્બન,$8 \, g$ હાઇડ્રોજન અને બાકીનો ઓક્સિજન છે. આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

સંયોજન $A$ માં $8.7\,\%$ હાઇડ્રોજન,$74\,\%$ કાર્બન અને $17.3\,\%$ નાઇટ્રોજન છે. આ સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?....
આપેલ છે: $C$,$H$ અને $N$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $12$,$1$ અને $14\, amu$ છે.
સંયોજન $A$ નું મોલર દળ $162\, g\, mol^{-1}$ છે.

એક કાર્બનિક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ અને આણ્વીય દળ $90$ હોવાનું જણાયું છે. તેનું આણ્વીય સૂત્ર શું હશે? $(C = 12, H = 1, O = 16)$.

$0.102 \ g$ કાર્બનિક સંયોજન $X$ નું ફ્યુમિંગ નાઈટ્રિક એસિડ સાથે ઓક્સિડેશન કરવામાં આવ્યું. પરિણામી દ્રાવણ,વધુ પડતા જલીય $BaCl_2$ સાથે પ્રક્રિયા કર્યા પછી,અવક્ષેપ તરીકે $0.233 \ g$ $BaSO_4$ આપે છે. સંયોજન $X$ કયું હોવાની શક્યતા છે? [આપેલ છે: $Ba$ નું પરમાણુ વજન $= 137$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo