$1.80 \, g$ ઓક્સિજન ધરાવતા સંયોજન $(C_xH_yO_z)$ ના સંપૂર્ણ દહનથી $2.64 \, g$ $CO_2$ અને $1.08 \, g$ $H_2O$ મળે છે. કાર્બનિક સંયોજનમાં ઓક્સિજનની ટકાવારી કેટલી છે?

  • A
    $51.63$
  • B
    $63.53$
  • C
    $53.33$
  • D
    $50.33$

Explore More

Similar Questions

યુરિયામાં $N_2$ ની ટકાવારી આશરે કેટલી છે?

ઈન્સ્યુલિન $3.4\%$ સલ્ફર ધરાવે છે. તો ઈન્સ્યુલિનનો ન્યુનત્તમ અણુભાર કેટલો થાય?

એક હાઇડ્રોકાર્બનમાં $85.7 \% C$ છે. જો સંયોજનના $42 \, mg$ માં $3.01 \times 10^{20}$ અણુઓ હોય,તો સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

એક સંયોજનમાં $H, C, O$ અને $N$ ના દળનો ગુણોત્તર $1:3:4:7$ છે. તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

$M$ ધાતુના સલ્ફેટમાં $9.87 \% \, M$ છે. જો તે $ZnSO_4 \cdot 7H_2O$ સાથે સમસ્ફટીકીય (isomorphous) હોય,તો $M$ નો પરમાણ્વીય દળ કેટલું થશે ($.3$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo