| ચેતાકીય તંત્રની પદ્ધતિ | અંતઃસ્ત્રાવી તંત્રની પદ્ધતિ |
|---|---|
| $1.$ માહિતી વિદ્યુત આવેગ (electrical impulses) સ્વરૂપે વહન પામે છે. | $1.$ માહિતી રાસાયણિક સંદેશાવાહકો (અંતઃસ્ત્રાવો) સ્વરૂપે વહન પામે છે. |
| $2.$ માહિતી ચેતાકોષો (અક્ષતંતુ અને શિખાતંતુ) દ્વારા વહન પામે છે. | $2.$ માહિતી રુધિર દ્વારા વહન પામે છે. |
| $3.$ માહિતીનો પ્રવાહ ઝડપી છે અને પ્રતિચાર ત્વરિત મળે છે. | $3.$ માહિતીનો પ્રવાહ ધીમો છે અને પ્રતિચાર ધીમો હોય છે. |
| $4.$ તેની અસરો ટૂંકા ગાળાની હોય છે. | $4.$ તેની અસરો લાંબા ગાળાની અને સ્થાયી હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo