નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં $x^2$ નો સહગુણક જણાવો :
$(i)$ $(x-1)(3 x-4)$
$(ii)$ $(2 x-5)\left(2 x^{2}-3 x+1\right)$
$x^{2}-10 x+21=(x+m)(x+n)$ હોય, તો $m+n=\ldots \ldots \ldots$
વિસ્તરણ કરો.
$(5 x-7 y-z)^{2}$
વિસ્તરણ કરો.
$(x+2 t)(x-5 t)$
નીચે આપેલ બહુપદીઓમાં $x^{2}$ નો સહગુણક લખો
$\sqrt{3} x^{2}+11$