સીરોસીસ
આલ્કોહોલ સંબધિત રોગ છે
ધુમ્રપાન સંબંધિત રોગ છે.
જંક ફૂડ ખાવાથી થતો રગ છે.
પ્રદુષિત હવા સંબંધિત રોગ છે.
કૅન્સર ફેલાવતા કારકોને ...........
$S -$ વિધાન : મેલેનોમાં કેન્સર કાર્સિનોમાનો પ્રકાર છે.
$R -$ કારણ : તેમાં અધિચ્છદીય પેશીનાં કોષોની અસામાન્ય વૃદ્ધિથી કૅન્સર થાય છે.
$ARC$ એટલે શું ?
એઇડ્સ થવાનું કારણ.........