નીચેનામાંથી કોનો ઉપયોગ કરીને રંગસૂત્રની સંખ્યા બમણી કરી શકાય છે?

  • A
    ઇન્ડોલ એસિટિક એસિડ
  • B
    $GA$
  • C
    ઝીટીન
  • D
    કોલ્ચીસીન

Explore More

Similar Questions

પ્રતાન (Tendrils) શેના કારણે વળેલા જોવા મળે છે?

ક્લિનોસ્ટેટ (Clinostat) એ કયા કાર્ય માટે વપરાતું સાધન છે?

કૉલમ-$I$ ના વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોને કૉલમ-$II$ માં આપેલા યોગ્ય રાસાયણિક વ્યુત્પન્નો સાથે જોડો અને નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો:
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. એબ્સિસિક એસિડ$(i)$ એડેનાઇન વ્યુત્પન્ન
$B$. જિબરેલીન્સ$(ii)$ ઇન્ડોલ એસિટિક એસિડ
$C$. કાઇનેટિન$(iii)$ કેરોટીનોઇડ વ્યુત્પન્ન
$D$. ઓક્સિન$(iv)$ ટર્પીન્સ

સાચું વિધાન પસંદ કરો:
$I.$ સાયટોકાઈનિન - પર્ણના વૃદ્ધત્વમાં વિલંબ
$II.$ ઓક્સિન - અગ્રસ્થ પ્રભુત્વ
$III.$ ઈથિલીન - બીજ અંકુરણ
$IV.$ જિબરેલિન - પર્ણોનું અપરિપક્વ પતન

શારીરિક (physiological) મરુદભિદ વનસ્પતિ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo