ક્રોમેટિન શેનું બનેલું છે?

  • A
    માત્ર $DNA$ અને હિસ્ટોન પ્રોટીન
  • B
    માત્ર $DNA, RNA$ અને હિસ્ટોન પ્રોટીન
  • C
    માત્ર $DNA$ અને નોન-હિસ્ટોન પ્રોટીન
  • D
    $DNA, RNA$,હિસ્ટોન અને નોન-હિસ્ટોન પ્રોટીન

Explore More

Similar Questions

જ્યારે સેન્ટ્રોમિયર રંગસૂત્રના મધ્ય ભાગથી થોડે દૂર આવેલું હોય,ત્યારે તે રંગસૂત્રને શું કહેવામાં આવે છે $:-$

દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પર આવેલી રકાબી જેવી રચનાને શું કહેવામાં આવે છે?

કોષની કઈ રચના વારસાગમન સાથે સંકળાયેલ છે?

રંગસૂત્રો શેના બનેલા હોય છે?

વિધાન: પોલીટીન રંગસૂત્રોમાં $DNA$ નું પ્રમાણ વધુ હોય છે.
કારણ: પોલીટીન રંગસૂત્રો વારંવાર થતા પ્રતિકૃતિ (replication) દ્વારા બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo