સ્ત્રીકેસર ચક્રનાં સંદર્ભમાં અસંગત પસંદ કરો

  • A

    સ્ત્રીકેસર ચક્ર માદા પ્રજનન ભાગને દર્શાવે છે.

  • B

    સ્ત્રીકેસર ચક્ર યુક્તસ્ત્રીકેસરી કે મુક્તસ્ત્રીકેસરી હોઈ શકે છે

  • C

    પપૈયા અને કેરીમાં બીજાંડોની સંખ્યા એક છે.

  • D

    બીજાંડો જરાય જોડે જોડાયેલા હોય છે

Similar Questions

અંડક સીધો, અંડવાલ, ભ્રૂણપુટ, નાભિ, અંડછિદ્ર એક રેખામાં આવેલા હોય તેને શું કહે છે?

  • [AIPMT 1993]

મહાબીજાણું માતૃકોષનું અર્ધિકરણ થતા............ મહાબીજાણુંઓ બને છે.

$100 $ ક્રિયાશીલ મહાબીજાણુનાં નિર્માણ દરમિયાન જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા કેટલી હશે?

સામાન્ય રીતે એક મહાબીજાણુ ધાનીમાં કેટલા માદાજન્યુજનક વિકસે છે?

ભ્રૂણપટમાં $n,2n,3n$  સ્થિતિ અનુક્રમે .... માં જોવા મળે છે.