સંક્રાંતિ તત્વો (transition elements) ના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

  • A
    સંક્રાંતિ તત્વોના ગલનબિંદુ નીચા હોય છે.
  • B
    સંક્રાંતિ તત્વો ઉદ્દીપકીય સક્રિયતા ધરાવતા નથી.
  • C
    સંક્રાંતિ તત્વો ચલિત ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે.
  • D
    સંક્રાંતિ તત્વો નિષ્ક્રિય યુગ્મ અસર (inert pair effect) દર્શાવે છે.

Explore More

Similar Questions

વિધાન : સંક્રાંતિ ધાતુઓ ચલ સંયોજકતા દર્શાવે છે.
કારણ : સંક્રાંતિ ધાતુઓમાં $ns^2$ અને $(n-1)d$ ઇલેક્ટ્રોન વચ્ચે ઊર્જાનો તફાવત ઘણો મોટો હોય છે.

જુથ-$I$ માં આપેલાં ગુણધર્મને જુથ-$II$ માં આપેલી ધાતુઓની સાથે મેળવો :
જુથ-$I$ (ગુણધર્મ) જુથ-$II$ (ધાતુ)
$A$. મહત્તમ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવતું તત્ત્વ $i$. $Co$
$B$. મહત્તમ તૃતિય આયનીકરણ એન્થાલ્પી ધરાવતું તત્ત્વ $ii$. $Cr$
$C$. $M(CO)_6$ માં $M$ $iii$. $Cu$
$D$. મહત્તમ પરમાણ્વીયકરણ ઉષ્મા ધરાવતું તત્ત્વ $iv$. $Zn$
$v$. $Ni$

$d-$બ્લોક તત્વોની ઘનતાનો સાચો ઉતરતો ક્રમ ઓળખો.

સંક્રાંતિ તત્વો સંકીર્ણ સંયોજનો બનાવે છે કારણ કે:

પરમાણુક્રમાંક $106$ ધરાવતું તત્વ કયા બ્લોક (જૂથ) માં આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo